Bluesky · Hashtag

#HappyJanmashtami

54
posts · 30d
48
users
2
posts / day
1.1
posts / user

#HappyJanmashtami is an active hashtag on Bluesky. In the last 30 days, 48 people shared 54 posts with it — around 2 a day. The busiest day was Sep 4 with 42 posts.

#HappyJanmashtami posts per day (last 30 days)

Posts with #HappyJanmashtami

मन वैरागी ᥫ᭡
@blackrock009.bsky.social
20 days ago
🦚જન્માષ્ટમી..🦚 કાનુડો જન્મ્યો એ માત્ર એક તહેવાર નથી... એ તો એ દિવસ છે જ્યારે અંધારી રાતમાં આશાનો દીવો પ્રગટયો હતો.🦚 મથુરાની જેલથી ગોકુળ સુધીની એ યાત્રા આપણને શીખવે છે કે, પરિસ્થિતિ કેટલીય કઠિન હોય ભગવાનનો સાથ હોય તો રસ્તો ખુદ બની જાય છે.🦚 કૃષ્ણ એટલે પ્રેમ, કૃષ્ણ એટલે વિશ્વાસ, કૃષ્ણ એટલે જીવન જીવવાની કળા... અને કદાચ એટલા માટે જ આજે પણ દરેકના દિલમાં એક નાનકડું ગોકુળ વસે છે.🦚 🦚જય શ્રી કૃષ્ણ🦚 🦚જય દ્રારકાધીશ🦚 #HappyJanmashtami
Video thumbnail
Play button
0 0 1

Posts are pulled live from Bluesky and cached briefly. Posts with content labels are hidden.